Gujarati Quote in Poem by Jatin Bhatt... NIJ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૂર થી વંટોળિુયું ડમરી ઉડાડતું આવ્યું,
ને વાદલડી લેતી આવ્યુ,
કણ કણ વરસ્યું ને ટપ ટપ ફોર્યું,
ભીની માટી ની સુગંધ લાવ્યું,
મેઘલો ગરજ્યો ને મોર ટહુકી ઉઠ્યો,
ઘનઘોર ઘટા છવાઈ ગઈ,
ધરા તરસી હતી ને ચાતક પણ તરસ્યો,
ને બંને ની પ્યાસ બુઝાઈ ગઇ
તન શીતળ ને મન શીતળ,
જાણે શીતળતા ની હેલી આવી ,
મન હિલોળતું,ડોલાવતું, પ્રસન્ન કરતું,
' નિજ' શ્રાવણી તહેવારો ની વધામણી આવી
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995

Gujarati Poem by Jatin Bhatt... NIJ : 111822564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now