તું હોય ,
હું હોય,
વરસાદ હોય...,
આપણે બે હોઇએ,
અને ગરમ બે કપ ચા હોય,
પછી જો કેવો ગરમ ફોરમ,
મોસમનો પણ મિજાજ હોય...!

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111822550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now