ફુલો ને થયુ છે મન આજે,
ફોરમ સામે હસવાનું ,
કેમ કરીને કરું હું બહાનું,
બગીચે થી ખસવાનું..?!😊🌹

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111822475
Narendra Parmar 4 year ago

એક દમ સરસ 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now