મહાભારત પછીના અર્જુનના રથ જેવી સ્થિતિ માં છું,
જવાબદારીઓ,દગાઓ ને જિંદગીના બાણોથી તુટી જ ચુક્યો છું,
બસ એ કર્મ નામના સારથી અને ધજાથી ટકેલો છું...#MR

Gujarati Good Evening by Maulik Rathod : 111822288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now