Gujarati Quote in Motivational by Rooh The Spiritual Power

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

My Advisory Poem..!!!

*ઘાટ ઘાટ ના પાણી પી ને માણસ*

*ઘડાઈ તો જાય છે.... પણ*

*બસ*...

*એક સંબધ સાચવવા માં જ*

*અટવાઈ જાય છે....!!*

*અને એ સંબંધમાં પણ જ્યારે* *ઉણપ*

*વતાઁય તો બસ પછી તો ડઘાઈ* *જાય છે*..!!”

*વગર વાંકે અજાણતા કરમાઈ જાય છે*..!!”

*શીખ મળે છે ઈ કે બધાને સાથે લઈ જીવવું*..!!”

*તદુપરાંત એકાંત માં નાના બાળકની*

*જેમ પ્રભુ સ્મરણ કરી જીવન સાર્થક કરી લેવું*..!!

-Rooh The Spiritual Power

Gujarati Motivational by Rooh   The Spiritual Power : 111822287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now