😂 *કેશોદ માં હમણાં એક જુગારી નું ટેલિફોનિક બેસણું હતું,*

*મેં ફોન કર્યો :- શું હતું બાપુજીને ??*

*મને ક્યે :-*
*લાલ ની રાણી - ચોકડીનો રાજા - અને કાળી નો એક્કો ...!!!*
♥️♦️♠️
*જીદ્દી તો હતા જ...*
*પોતે પેક થઇ ગયા..*
*પણ શો ના દીધો...*

😝😛🤣🤣

Gujarati Funny by Deepak Vyas : 111822120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now