ખોવાયેલ અસ્તિત્વ ને થીજેલી લાગણીઓ માં જાન ભરી દે
બસ હાથ મારો થામી ને આ જીવન તારા નામ કરી દે.
મુક્ત ગગન નું પંખી છુ મને આકાશે ઉડવાની હામ ભરી દે.
દિલ માં છુપાવી ને પ્રેમના એમાં પ્રાણ પુરી દે.
હાથ આ થામી તું સંગાથ કરી લે
જીવનભર નો સાથ તારે નામ કરી લે.
-Nayana Viradiya