હું અને તું, આપણે બનીશું,
આપણે ફરી મળીશું.
હું રાહ જોવ છું તારા આગમનની,
તું રાહ જોવે છે આપણાં મિલનની,
આપણે ફરી મળીશું.
ક્ષિતિજની પેલે પાર મળીશું,
હું ને તું ફરી મળીશું.
વરસાદી રાતે મળીશું,
આપણે ફરી મળીશું.
આપણે ફરી મળીશું.

- વૈશાલી પરમાર

Gujarati Poem by Vaishali Parmar : 111821853
Keyur Parmar Broadway 4 year ago

વાહ રે ફરી મળીશુ અને ફરી માળીશુ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now