એ સમાચાર આઘાત જનક હતા કે,,,એણે પડતું મૂકયું......

એની ઈચ્છા એ,,,,
એનાં અરમાનો એ,,,,
એનાં સપના એ,,,,
એની ઉમ્મીદે,,,,
એની આશા ઓએ ,,,,,

એ જવાબદારી ના ભાર થી કચડાયેલા વ્યકિત ની વેદના ,,,,,!!!

Gujarati Microfiction by ભારતી મોદી : 111821851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now