જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ
અને પોતે જ અર્જુન બનવું પડે છે,
રોજ પોતાના જ સારથી બનીને
જીંદગી નું મહાભારત લડવું પડે છે.
#હર_હર_મહાદેવ 🙏🚩

Gujarati Blog by संजय कुमार दवे : 111821831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now