Gujarati Quote in Poem by Jatin Bhatt... NIJ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રસ્તા ના ખાડાઓ

રસ્તા વચ્ચે ખાડાઓ છે કે , ખાડાઓ વચ્ચે રસ્તા છે?
રસ્તા વચ્ચે ઢોર છે કે, ઢોર ની આજુબાજુ રસ્તા છે?
એમ્બ્યુલન્સ ને જવુ હોય તો જાય ક્યાંથી ભલા,
ગાયનેક નું કામ ' સહેલું ' કરે છે આ રસ્તાઓ ?,
હાડકા ડબલ કરવાની ,આ કંઈ રીત છે ભલા?
જીવન માં હર્ડલ્સ આવે ,એવું શીખવાડે છે આ રસ્તાઓ?
જીવનના હર્ડલ્સ માં તો હાડકા નથી તૂટતા ને ?
આવી ફિલોસોફી શીખવવાની, આ કંઈ રીત છે 'નિજ' ?
'
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)

Gujarati Poem by Jatin Bhatt... NIJ : 111821703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now