હું આવીશ પૂરી કરવા ને તારી તરસ,
તું ચા ત ક બનીને,
મેઘ ની રાહ જોજે..,
આખું વરસ વર્ષા ને પામવા,
વૈશાખી વાદળ ની વાટ જોજે ...🌧❤

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111821700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now