*જે ગુજરાત ની ધરતી પર આજીવન મંદિરોમાં મફત અન્નક્ષેત્ર ચાલતાં હોય.*
ગિરનાર,પાવાગઢ, ડાકોર, તાજપુરા, નારેશ્વર, ગરૂડેશ્વર, મોટા અંબાજી, સોમનાથ, શિરડી, વીરપુર જેવાં ધાર્મિક સ્થળો એ જતાં પગપાળા યાત્રીઓ/સંઘો ને ગામે ગામ ચોતરફથી અન્નપૂર્ણા ની અને અન્ય માનદ સેવાઓ અપાતી હોય.
*મફત પાણી ની પરબ ચાલતી હોય.*
*જયાં એક સાદ પર કોઈક અજાણ્યાં ગુજરાતી ના દિકરા-દિકરી નાં દવાખાનાં ની સારવાર માટે લાખો રૂપિયા નાં ફંડ ભેગાં થતા હોય.*
*જયાં ગૌ સેવા નાં ડાયરા માં ડોલર ની ઉછામણી થતી હોય.*
*એ "ગુજરાત" ની ધરતી પર મફત ની વીજળી નાં નામે કોઈક રાજકારણ રમી ને જીતવાના મનસૂબા ધરાવે છે બોલો...*
*અલ્યા ..ગુજરાતી મફત નું લેવા માં નહીં, પણ કોઈક ને મદદ કરવામાં અને સેવા આપવામાં જ માને છે, આ જરૂર ધ્યાનમાં રાખજો.*
*આ પોસ્ટ કોઈક પેલાં મફતીયા ને પહોંચાડજો, તો વહેમ માંથી બહાર આવે.*
* આ દીલ્હી નાં ઠગ કે ગદ્દારોનું પંજાબ નથી. આ તો "ગરવી ગુજરાત" નાં સ્વમાન નાં માટે, દેશ ધર્મ ને માટે પોતાની પત્ની અને દિકરાને પણ આપી દેનાર ગુજરાતીઓ છે.
અહીયાં માંગણ નથી પાકતા.
👉🔥🚩🔱અહિયાં ૧૦૧ કે ૨૦૧ કે ૫૦૧ દિકરીઓને એક માંડવે, કોઈ પાસે ઝોળી લઈને માંગ્યા વિના, હરખથી પેટ ભરીને કરીયાવર પણ આપે.... એ જ ગરવો ગુજરાતી ભાયડો.
👉 તન છોટું પણ મન મોટું. એ ગુજરાતીઓ નું નાક કાપવા આવ્યા છો ?
👉 આપણે ખરેખર આ ગુર્જરી માં ને ખોળે આળોટયા હોય ને ,તો એવા ઠગ કે ગદ્દાર નો પડછાયો પણ ન લઈએ, ત્યારે આપણાં ગુજરાતી હોવાનું ગૌરવ સાર્થક ગણાય.
👉💪👈👆 અને તમને પણ આ ગૌરવ હોય જ.
માટે આ જ સંદેશો ફરતો ફરતો, તમારી જ પાસે સાંજે આવવો જોઈયે, અને આત્માને ટાઢક પણ વળવી જોઈયે.
એ ❌સાવરણાંની સળીઓ❌ અહીંયાં ના દેખાય, ત્યારે જ આપણે ગુજરાતી.
અને ત્યારે જ.
🚩 સરદાર પટેલ.
🚩 નરસિંહ મહેતા.
🚩 પુનિત મહારાજ.
🚩 શેઠ સગાળશા.
🚩 જલારામ બાપા.
🚩બજરંગદાસ બાપા.
🚩 ગીગા આપા.
🚩 વિહામણ આપા.
🚩 રંગ અવધૂત મહારાજ.
🚩નારાયણ બાપુ
🚩સંતરામ મહારાજ
વગેરે સંત મહંત મહાપુરુષો અને ગુરુજનો ને થશે કે અમારી ભક્તિ આજે ઉગી નીકળી.
👉 બોલો આ થશે ને ??💪👈
👉 તો બોલો 👇👇💪
*જય જય ગરવી ગુજરાત*
*વંદે ગુજરાત*
🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩