🍁 *જેમ “ સાકર* ” *અંધારામાં* *ખાઈએ* *
*તો પણ મોઢું મીઠું થાય...*
*તેમ “સત્કર્મ” અજાણતા કરીએ*
*તો પણ તેના “ફળ મીઠાં” જ મળે છે…*
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111821569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now