તું જાણે ગેસ પર રહેલી દૂધની તપેલી જેવી છો,
તારા પર જ ધ્યાન હોય ત્યાં સુધી એકદમ શાંત,
અને જેવી મે નજર ફેરવી નથી કે ગુસ્સાથી ફુલાઈ જાય છે...#MR

Gujarati Romance by Maulik Rathod : 111821556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now