મળો છો ક્યાં કદીયે રાતના સપનામાં,
ને કરો સાત જન્મો સુધી મળવાની વાતો.

છૂટી ગયા કાયમ માટે એ ક્યાં પાછા ફરશે,
ફરી મળીશુંની છલનાથી છળવાની વાતો..

ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111821534

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now