હાઈકુ

જીવન રૂપી
સત્યનું સાર આપે
એજ સાહિત્ય

સિંચન કરે
જે શુભ સંસ્કારોનું
એજ સાહિત્ય

અજ્ઞાન રૂપી
અંધારા દુર કરે
એ છે સાહિત્ય

મોક્ષ ને માર્ગે
જીવ ને લઈ જાય
તે છે સાહિત્ય

કહે છે નર
જીવ ને શિવ મય
કરે સાહિત્ય

Gujarati Hiku by Naranji Jadeja : 111821396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now