મે સવાર ને riserv રાખી છે ફોરમ,
તારી માટે જિંદગી ભર ,
આંખ ખોલું ને બસ,
તુ નજર સામે હોય....બિલકુલ ચા ની જેમ જ...!

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111821259
Narendra Parmar 4 year ago

સાચી વાત છે 👍👌

Mrs Farida Desar 4 year ago

હતી કોઇ વાર કોફી fvrt, હવે તો ચા જેટલી ચાહત ,ને તલપ કોફી મા નથી.., Good morning...

Narendra Parmar 4 year ago

કોફીના જેમ નહીં ?? 👌👍 શુભ સવાર 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now