નરસિંહ મહેતાના જીવનમાં અનેક કઠિણાઈ આવી હતી

તે છતાંય તેમણે

સંસારમાં રહીને પણ પ્રભુ ભક્તિ નિભાવી હતી ....

જે વ્યક્તિ પોતાના સંસારની જવાબદારી થી જેટલો દૂર

ભાગે છે

એનાથી પણ બમણાં પ્રભુ તેનાથી દૂર ભાગે છે ...

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Motivational by Narendra Parmar : 111821057
Narendra Parmar 4 year ago

ધન્યવાદ 🙏💐 શુભ સવાર 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now