Gujarati Quote in Poem by Jatin Bhatt... NIJ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટાઈમ નથી

તમે બોલાવો છો ખરા ,પણ મારી પાસે ટાઈમ નથી
રૂબરૂ મુલાકાત ઈચ્છો છો, પણ મારી પાસે ટાઈમ નથી,
ફેસબુક, ઇન્સ્ટા ચેટિંગ ઈચ્છો છો,પણ મારી પાસે ટાઈમ નથી,
સારું સિનેમા આવ્યું છે શહેર માં,પણ મારી પાસે ટાઈમ નથી,
નવી ગાડી જોવા બોલાવો છો, પણ મારી પાસે ટાઈમ નથી,
મટકી ફુટતા જોવા બોલાવો છો,પણ મારી પાસે ટાઈમ નથી,
બેસતા વર્ષે બોલાવો છો, પણ મારી પાસે ટાઈમ નથી,
ગરીબ ને મીઠાઈ ને ફટાકડા આપવાના છે ' નિજ ', તો તો મારી પાસે ટાઈમ જ ટાઈમ છે ..,



જતીન ભટ્ટ (નિજ)

Gujarati Poem by Jatin Bhatt... NIJ : 111820933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now