*હસુ છુઃ*
*હસાવું છુઃ*
*હસવાની મારી ટેવ છેઃ*
*પ્રેમ થી પૂછું છું*
*તબિયત પાણી કેમ છેઃ*
*કેટલુ અણમોલ છે.*
*આ આપણું ગ્રુપ..*
*સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના*
*છતાં બધા આપણા જ લાગે છે.*
*હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.*
*પણ તમે બધા મારા મિત્રો છો.*
*એ મારૂ સૌભાગ્ય છે…*
* જય દ્વારકાધીશ *🙏🙏🙏*