પછી એમ સાવ અજાણ્યા નથી થવાતું,છેક ધબકાર સુધી પહોંચ્યા પછી પાછા નથી ફરાતુ..
એકલો આવી હવે આદત સંબંધોની પાડી બેઠો છે,
લાગણીઓ સ્પર્શ્યા પછી ફક્ત શ્વાસોથી હવે નથી જીવાતું...
-મહેશ ઠાકર

Gujarati Poem by મહેશ ઠાકર : 111820856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now