Gujarati Quote in Poem by Jatin Bhatt... NIJ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

40 Plus માટે

તારા પર પુષ્કળ ચાહ છે,
ભલે ' પેટ 'વચ્ચે આવે,
તારા વાળ મા હાથ ફેરવવો છે,
ભલે ' ટાલ 'વચ્ચે આવે,
તારી નીલી નીલી આંખો માં ડૂબી જવું છે,
ભલે ' ડાબડા' વચ્ચે આવે,
તારી સંગાથે દોડવું છે,
ભલે ' ઘુંટણ માં ઘસારો ' હોય,,
તારી ગરદન પર હાથ રાખીને ઝુલવું છે,
ભલે ' સ્પોન્ડિલાઈટિસ ' હોય,
તારા ' ધબકાર' માં ' ધબકારા ' મેળવી દેવા છે,
મને ખબર છે ' નિજ ', ' ધબકાર ' હજુ મજબૂત છે ,
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995

Gujarati Poem by Jatin Bhatt... NIJ : 111820770
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now