અહીં, માત્ર દેખાવ વેચાય છે,
તું, ક્યાં આવી ગયી સાદગી લઈને....

દુનિયા છે, આ મતલબથી ભરેલી,
અને તું આવી ગયી લાગણી લઈને...

-મહેશ ઠાકર

Gujarati Poem by મહેશ ઠાકર : 111820717

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now