Life will be happier & stressless
if we remember one simple thought
"We can't have all that we Desire,
but Time will give us all that we Deserve"
જીવન ખુશહાલ અને તણાવ રહિત રહેશે,
જો આપણે એક સરળ વિચાર યાદ રાખીએ,
કે"આપણે જે ઈચ્છીએ છીએ તે બધું આપણી પાસે ન હોઈ શકે,પરંતુ સમય આપણને તે બધું આપશે જેના આપણે લાયક છીએ"...