ગઈ કાલ પર આપણો કોઈ જ
ઈજારો નથી..
આવતીકાલ
કેવી હશે?🤔
એ
આપણ ને કદાચ ખબર ન હોય
એવું પણ બને 🤔..
પણ
આજ તો મારી
મુઠ્ઠી માં છે જ...
એને તો
ભરપૂર માણી જ શકાય...🤗😊
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111820086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now