પ્રેમ કરવો સહેલો,દર્દ સહેવું ખૂબ અઘરું થઈ પડે.
લગ્ન કરવા સહેલા,નિભાવવા અઘરા બની રહે.
દોસ્ત બનાવવા સહેલા,ઓળખવા ખૂબ અઘરા બની રહે.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111819613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now