" પ્રેમની રીત "
( ગઝલ )
પ્રેમની રીત તારી ઘણી હીટ hit છે.
કે અનોખી ભલા પ્રેમની કીટ kit છે.
કિસ કરે પ્રેમથી તું હસી ગાલ પર;
તું કહેતી મને પ્રેમમાં ફીટ fit છે.
સાચવી છે જગા જો સદા પાસમાં;
પાસમાં ખાસ તારી હજી સીટ shit છે.
એટલે પ્રેમમાં ફાવતો હું ગયો;
સાચવી તું હજી રાખતી ચીટ chit છે.
છાપ તારી સદા રોજ Bન્દાસ છે;
એટલે હા ગમે પ્રેમ તો ઈટ eat છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક