Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સાથે નથી તો શું થયું એ દિલ, વિશ્વાસ રાખ જલ્દી જ સાથે હોઈશું.

તું કહે છે "સમય આપણો નથી", અરે સમયને પણ સાથે કરી દઈશું.

વાદળો છે, વરસાદ છે ને રસ્તાઓ ભલે ને દેખાતા નથી ક્યાંય,

થોડો વિશ્વાસ અને થોડો સમય, જો જે આપણે પણ આ રસ્તા પરથી જ જઈશું.

-તેજસ

Gujarati Poem by તેજસ : 111819505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now