God said “Don’t look around because you will be impressed, Don’t look down you will be depressed, Just look at ME all the time you will be BLESSED”
ભગવાને કહે છે "આજુબાજુ ન જુઓ
કારણ કે તમે પ્રભાવિત થઈ જશો ,
નીચું ન જોશો,કારણકે તમે હતાશ થઈ જશો, ફક્ત તમે મારી તરફ જુઓ તો તમે આશીર્વાદ પામશો"....