મોકલી છે થોડી તાજી યાદો
આ વરસાદ ના સહારે,
જો સોડમ આવે માટી ની
તો જાણજો કે આ જ તમારી યાદ છે🥹🥹

Gujarati Shayri by જતીન ની કલમ : 111819217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now