પ્યાર, લગ્ન, મૈત્રી કરાર, ડેટિંગ, ચેટીંગ,
ના કોઈ અણધાર્યા અને આશ્ચર્ય જનક
ન્યુઝ મળે કે આપણે તરતજ ઉત્તેજિત થઈને સોશિયલ મીડિયા ગજવીએ છીએ.
અલબત્ત રમૂજ કે હળવાશ પૂરતું ઠીક છે
બાકી દરેક બધાંતા - તૂટતા સંબંધો પાછળ એક થી વધુ કારણ હોય છે
સુસ્મિતા સાત જિંદગી જીવે એટલા રૂપિયા એની પાસે ઓલરેડી છે અને લલિત મોદી 700 યુવતી ઓ (અલબત્ત જે રૂપિયા થી આકર્ષિત થાય તેવી યુવતીઓ)
સાથે ફરી શકે તેવી તેની સ્ટ્રેન્થ છે
બન્ને ના રિલેશન માં પૈસા કે યુવાની સિવાય ના કેટલાંક બીજા કારણો પણ સંભવિત છે
માણસ ની અંદર શુ ચાલતું હોય તે કળી શકવું ખુબજ મુશ્કેલ છે .સોશિયલ મિડિયા
દ્વારા પણ માણસ એકલતા દુર કરવાનો પ્રયત્ન કરતો હોય છે. મોટો બિઝનેસ ધરાવતો - સ્ટાફ કે કર્મચારીઓ થી ઘેરાયેલ
માણસ એકલો ન જ હોય તે વહેમ રાખવા જેવો નથી એજ રીતે ફેમીલી સાથે રહેતી
નું સૌથી મોટું દુઃખ કદાચ એકલતા હોય શકે
છે ઘણું બધું beyond our imagination ( આપણી કલ્પના બહાર નું હોય ) છે.
-આકાશ