તારી સાથે વાત કર્યા પછીની,
નિરાત મળતી હતી ..
ખુબજ થાક્યા પછી ની ,
એવી મને રાત મળતી હતી..,
એકબીજાના હૃદય સુધી ,
લાગણીઓ ની મુલાકાત થતી હતી..,ફોરમ
તારી સાથે વાત કર્યા પછી મને નિરાત મળતી હતી...

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111819128
Rahul Patel 4 year ago

Wow nice 👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now