.
*Excellent Quotes by Zaverchand Meghani 😗
*ધીમે ધીમે વૃદ્ધિ પામી*
*તું વૃધ્ધ થા..,*
*કાં પછી સર્વસ્વ ત્યાગી*
*તું બુધ્ધ થા....!!!*
*સ્નાન હો ઘરમાં કે પછી*
*હો ગંગા તટે....,*
*છે શરત એક જ - કે તું*
*ભીતરથી શુધ્ધ થા..!!!*
*પાણીથી ન્હાય તે*
*"કપડાં" બદલી શકે છે,*
*પણ પરસેવે ન્હાય તે*
*"કિસ્મત" બદલી શકે છે.*
*પ્રભુ એટલું આપજો,*
*શોધવું પણ ના પડે,*
*સંતાડવું પણ ના પડે..!!!*
*વિચાર ગમે તેટલો*
*સુંદર હોય તે..,*
*આચાર વિના નકામો છે..!!*
*પ્રભુ, હું ક્યાં કહુ છું*
*કે તૂ આંગણ સુધી આવ.?*
*આંખ મીચું.....ને બસ*
*પાંપણ સુધી આવ..!*
.ઝવેરચંદ મેઘાણી🙏🙏🙏