Gujarati Quote in Shayri by DIPAK CHITNIS. DMC

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા કહેવાથી શું, ખબર પડે….?
મારા રહેવા ના રહેવાથી શું, કંઇ ફકઁ પડે ?
પણ મારી વધારાની લાગણીથી…..આપને તકલીફ ઘણી પડે…

વાતો મારી આપને બેમતલબ લાગે….
નાની અમથી સલાહ આપને કકળાટ લાગે…
થઇ જઉં ખામોશ તો કેમ એમને પ્રલય લાગે ?
મારી આ વધારાની કદર એમને બહુ તકલીફ આપે…
આને પ્રેમ ગણું હું, અને એમને વહેમ લાગે…
હું તો સ્વીકારી લઉ. પણ એમને અહંમ ઘવાય…
કરું કોઇ વાત હું, તો એમને લાંબો લચક નિબંધ લાગે…
વહી ગયો સમય જે હતો અમારો…
ખરેખર આજે અનુભૂતિ થાય છે સમય બદલાતા કયાં લાગે વાર..
કહેવાથી, રહેવાથી કે બોલવાથી કે ખામોશી શું ફરક પડશે ??

Gujarati Shayri by DIPAK CHITNIS. DMC : 111819032
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now