વરસાદ આવતા આવી ગયો

હવે બાફ મારે છે

લાગે છે કે ???

તું નાઈને નથી આવી મને મળવા

એટલે જ તું આટલી બધી વાસ મારે છે ....😂🤣🤣

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Good Morning by Narendra Parmar : 111818990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now