બેંકમાં ખાતું ખોલાવવા ગ યો, સાહેબે ફોર્મ ભરવાનું શરૂ કર્યું ને છેલ્લે પૂછ્યું કે . ,
" બેંક જેને સારી રીતે જાણતી હોય એવા બે વ્યક્તિ ના નામ આપો "
મેં કીધું " વિજય માલ્યા અને નીરવ મોદી "
તો સાહેબે ફોર્મ ફાડી ને ફેંકી દીધું ,
મેં કાંઈ ખોટું કીધું.... ? ? ?
🤔🤔