લાગણીઓના ઘોડાપૂર માં તણાય ન જવું
એવું મનમાં નક્કી તો કરું છું પણ......
કેમ જાણે શું થઈ જાય છે તારા સામે આવતા જ
કે લાગણી માં તણાય જવું ગમવા લાગે છે મને

Gujarati Romance by Chapara Bhavna : 111818848

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now