🌹 *શુભમ્ ભવતુ*🌹
🌹 *આજનો સુવિચાર*🌹
*ગુ’ શબ્દનો અર્થ છે, “અંધકાર”* *અને “રુ’ શબ્દનો અર્થ છે, “તેનો નાશ કરનાર.*
*આમ, અજ્ઞાનરૂપી અંધકારનો* *નાશ કરનાર વ્યક્તિને ગુરુ કહેવાય છે.*
*ગુરૂર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર:*
*ગુરૂર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરવે નમઃ* ll
*🙏ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.🙏*
*🌹 સુપ્રભાત 🌹*
*આપનો દિવસ મંગલમય રહે.*