ફુલ ઘણાં હોય છે, માત્ર ગુલાબ એક પ્રકાર છે.
તેમ ગુરુ ઘણાં હોય છે, માત્ર શિક્ષક એક પ્રકાર છે...
આજે હું જે મુકામે છું, તેમાં મારાં શ્વાસ ની સાથે વિશ્વાસ પણ છે, મારાં ઘડનારાઓનો... મારાં જીવનની રેખાઓ બદલવા બદલ એ તમામ નાં આશીષ ઇચ્છું છું જે વિના મારાં ઇતિહાસ નો નથી કોઈ સમય, નથી ભાવિ નો કોઈ અર્થ....
અને એમાં આપનો પણ સમાવેશ થાય છે...!
🌸🌼 હેપ્પી ગુરુ પૂર્ણિમા 🏵🌸
- PMRONVELIA($krushanj$)