Gujarati Quote in Whatsapp-Status by Manoj Leuva

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં કયારેક એવા વ્યકિત સાથે પ્રેમ થાય છે જે એકદમ સાચો અને ર્નિદોષ હોય છે.જે આપણને જીવનની સૌથી સુંદર પળો આપે છે.જે આપણને સાચા પ્રેમનો અર્થ સમજાવે છે.જેની સાથે જીવનની સુંદર પળો માણવા મળે છે.જાણતા તો હોઈએ છીએ કે એનાથી બેસ્ટ કોઈ નહીં મળે,પણ એની જરૃર પોતાની જીંદગીમાં કેટલી છે તે તેને સમજાવી નથી શકતા એટલી હોય છે.
જ્યાં એનો પ્રેમ છે ત્યાં બીજું કંઈ જરૃરી નથી.
એ વ્યક્તી તમને પ્રેરણા આપે છે. જીવનના મુસ્કેલ સંજોગોમાં સાથે ઉભી રહે છે . તમને સાચી રાહ બતાવે છે. અને તમને એ અહેસાસ આપે છે કે "હુ તમારી સાથે હમેશા છુ જ.. ચીંતા નય કરવાની".
આપણી બધી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારીને પણ અઢળક પ્રેમ કરનાર કોઇ એક જ હોય છે.
પાગલ 💖

Gujarati Whatsapp-Status by Manoj Leuva : 111818483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now