બધાં કહે છે વિતેલો સમય ક્યારેય પાછો નથી આવતો…
પણ જ્યારે તું સામે આવે છે ને..
તારી આંખો માં જોવું છું ને…
એટલે “આપણી”વિતાવેલી બધી જ ક્ષણો
મને અત્યારે પણ એટલી જ
જીવંત લાગે છે….

Gujarati Blog by naina : 111818393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now