અનરાધાર વરસતાં મેઘ
હવે તો પોરો ખાજો.
છૂપાઈ ગયાં છો કેદિ'ના તે
સૂરજ હવે દેખાજો.
સર્જાશે આફત આકાશી,
રોષ શે ઠાલવો ઝાઝો.
કરો ખમૈયા, વિનવું મેઘરાજા
રાખો મોતનો મલાજો.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111818343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now