છંદ: મનહર
મહામારી ને મોંઘવારી
માડૂ કે પાયમાલ કય કોરાનાજી મહામારી,
વડા નિંઢા કી ન ન્યારે મજા આવી ઈ મારે.
કમ - ધંધા ભંધ કરે કાયા ઘર મેં પૂરાણી,
ઘર બાર થયા ભંધ, બાર બેયો ધ્રા મારે.
ધવાખાને ધરધી ચે હી બોરી ભુછી ભીમારી,
પરિવારથી હેકડો ઢુક પાણી કે તરસે.
જીં તીં કરે લડે વઈ રસી સે હી મહામારી,
જીવન જિરા હલ્યો ને સુખજો સા ભરે.
ઓછ હુઈ સે ડુખમેં આવી ક્યાં નું મોંઘવારી,
પેટ્રોલ, ડીઝલ, ગેસ મિડે ભડકે બરે.
ચાય, ખન ,તેલ, ઘે ને મોંઘી દુધ જી થેલી,
કુર ખેણૂં સુજે ન કી માડૂ ભુખસેં મરે.
સાગ઼-પન મોંઘાં થયાં ને અભ તે પુગો પાણી,
નર ચે હાણે ભચાય અચી ડેવ ધરાતે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા