ધ્યાન હોય તો રાહ હોય,
રાહ હોય તો ચાહ હોય!

ચાહ હોય પછી શું ઘટે?
જિંદગી આખી લાજવાબ હોય !

-Nency R. Solanki

Gujarati Blog by Nency R. Solanki : 111818197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now