દિકરો :- પાપા, મારો એક નાનકડો પ્રશ્ન છે....

પાપા :- બોલો બેટા....?

દિકરો :- પાપા મેં સાંભળ્યું છે કે શ્રીરામ આજ સુધી એટલા માટે પૂજાય છે કે તેમણે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું....!

અને

ભક્ત પ્રહલાદ એટલે પૂજવામાં આવ્યા કેમકે તેમણે દ્વાપર યુગમાં પોતાના પિતાની વાત માની ન હતી.....!

કૃપયા મને બતાવો કે હું આપની આજ્ઞાનું પાલન કરું કે નહી....?

પાપા :- પ્રિય પુત્રે ! આ કલયુગ છે...! *આપણાં બન્નેના માટે સારું એજ રહેશે કે આપણે બન્ને તારી "માઁ" ની આજ્ઞાનું પાલન કરીયે....આપણે બન્ને પૂજાઈશું.....!*

😃😃😂😎😂😃😃

Gujarati Funny by Ash : 111818130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now