શું કામ આટલી બધી લાલચ , મોહ ? કશું જ ભેગું કરેલું કામ માં તમને આવવાનું નથી . સમય જ નહિ હોય કે કશું સાથે લઇ શકશો કે વિચારી શકશો . કુદરત નું રૌદ્ર રૂપ તમને ડરાવી નાખશે . ફક્ત તમારા કર્મો જ તમને તારશે કે મારશે ત્યાં સુધી સંઘીઓ ગમે ત્યાં હોવ જલસા કરો .

Gujarati Thought by Harsha Trivedi : 111817924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now