બસ ચા સુધી....
તારા શબ્દો ની મજા બસ ચા સુધી
તારા ચહેરા ની મુશ્કાન બસ ચા સુધી
તારી આ મહેકતી સુગંધ બસ ચા સુધી
લાગણીઓની આપ લે બસ ચા સુધી


Mr.Philosopher

Gujarati Blog by Mr.Philosopher : 111817913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now