Gujarati Quote in Good Morning by Bhumika Vyas

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વરસાદ સારો પડી રહ્યો છે અને કદાચ આવનારા ત્રણ દિવસો પણ રહેશે. આ સમય પીતાંબર સ્નાન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય.

પીતાંબર સ્નાન ની વિધિ :

બટેટા, મેથી, અજમાં અને મરચા ને બેસનનાં પીળા પીતાંબર પહેરાવીને, ગરમ ઉકળતાં તેલમાં ઝબોળી સ્નાન કારાવવું.
ત્યાર બાદ સ્નાન કરાવેલ આ પદાર્થોનું યોગ્ય ચટણી ના અભિષેક સાથે સર્વ કુટુંબીજનો તેમજ મિત્રોનાં મુખમાં વિસર્જન કરવું !!!



🌧🌈 *Happy Monsoon*

Gujarati Good Morning by Bhumika Vyas : 111817842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now