Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" એ દિવસ "
( ગઝલ )

આઈ લવ ટુ યુ કહું રોજ હું તો તને.
એ દિવસ તો સરસ લાગતો હા મને.

ચાંદની જો મને તાકતી એ રીતથી;
ચાંદ રીસે બળી તાકતો હા મને.

એકની એક વાતો કરે પ્રેમની;
લાગતો પ્રેમમાં થાક તો હા મને.

દાદ ના આપતા કો' ગઝલને ભલા;
હું મને રોજ જો વાંચતો હા મને.

કે પ્રગતિ સ્હેજ પણ ના ગમી એટલે;
જોઈ Bન્દાસ એ ખાંસતો હા મને.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

છંદ : મુતદારિક

Gujarati Poem by Rakesh Solanki : 111817825
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now